નેશનલ હાઈવે નંબર 53 પર નવી કીકવાડ ગામની સીમમાં ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે સાત લોકોને ઈજા પહોંચી છે.